
| એચડીએફસી બેંકે પોતાની મુખ્ય વ્યાજ દરને 50 આધાર અંક વધારીને 14.25 ટકા કરી દીધી આ પગલાથી એચડીએફસીની હોમ લોન મોંધી થઈ જશે. |
| મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ રાષ્ટ્રમંડળ રમતોના આયોજનમાં કથિત ભ્રષ્ટાચારને માતે તેમની આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડી વિરુધ્ધ કરડક પગલા લેવાની માગણી કરી છે. |
| શ્રીલંકાઈ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિઝ હવે અભિનેતા અભય દેઓલ સાથે કામ કરવા માંગે છે. તેમની પસંદગીના અભિનેતા વિશે પૂછતા જૈકલીને કહ્યુ, 'હુ એશ્વર્યા રાયની સુંદરતા અને આત્મવિશ્વાસ માટે તેમના જેવી બનવા માંગુ છુ. હું અભિનેતા અભય દેઓલ સાથે જોડી બનાવીને કામ કરવા માંગુ છુ. તે ખૂબ જ પ્રતિભાશાળી છે અને મને પર્સનલ રીતે તેમનુ કામ ખૂબ જ ગમે છે. અત્યાર સુધી કાલ્પનિક રોલ કરતી રહેલ જૈકલીન હવે ફિલ્મકાર મિલાપ ઝવ |
| પાકિસ્તાન અને ઈગ્લેંડને વચ્ચે ગયા અઠવાડિયે લોર્ડસમાં રમાયેલ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન સ્પોટ ફિક્સિંગને માટે ઉપયોગમાં લાવેલ નકદ પાક્સિતાની કપ્તાન સલમાન બટ્ટ સાથે જોડાયેલ સામાનની સાથે જોવા મળી. રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવે છે. |
| ટીવી પર કૌન બનેગા કરોડપતિ શો રજૂ કરી નાના પડદાના સ્વરૂપને સંપૂર્ણ રીતે બદલી ચુકેલ અમિતાભ બચ્ચન માને છે કે ટીવીએ માનવ સ્વભાવમાં ઘણુ પરિવર્તન કર્યુ છે. |
| તમારો જન્મ કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ છો. તમારી અંદર શીખવા અને સમજવાની ક્ષમતા અન્યની તુલનામાં અધિક છે. ખુદને કેવી રીતે સતત આગળ વધારવા જોઈએ એ લોકોએ તમારી પાસેથી શીખવુ જોઈએ. પોતાની પ્રગતિને મ |
| આવનારા દિવસોમાં બિપાશા બાસુ મોટાભાગનો સમય ગોવામાં જ વીતાવશે. સૌ પહેલા તે ગોવા સમુદ્ર કિનારે થનારી પોતાની ફિટનેસ વીડિયોના શૂટિંગમાં ભાગ લેશે. ત્યારબાદ 'દમ મારો દમ'ના રિમિક્સ ગીતનુ શૂટિંગ થશે જે રોહન સિપ્પીની આ જ નામે બની રહેલ ફિલ્મનો એક ભાગ હશે. આર.ડી બર્મન દ્વારા સંગીત બધ્ધ કરવામાં આવેલ 'દમ મારો દમ' આજે પણ લોકપ્રિય છે અને બિપાશા આ ગીત પર નાચવા ખાસ ઉત્સાહિત છે. કોપીરાઈટ ઈશ્યુને પણ ઉકેલી લીધો છે અ |
| નાગરિક ઉડાન દ્વારા શહેરના હવાઈ મથક પર જેટ એયરવેઝ વિમાનમાં આગ સંબંધી ઘટનાને શરૂઆતી તપાસના સંકેત મળ્યા છે કે વિમાનમાં આગ નહોતી લાગી. |
| વિશ્વની નંબર બે ખેલાડી સાયના નેહવાલ અને તેમની હમવતન જોડી વી. દીજૂ અને જ્વાલા ગુટ્ટાએ પોતાનુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ગુરૂવારે પોત-પોતાની હરીફાઈ જીતીને વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ક્રમશ: એકલ અને મિશ્રિત યુગલના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. |
| બુધવારે બીએસઈનો સૂચકાંક 132 અંક ઘટીને 18,180 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 43 અંક ઘટીને 5,462 પર બંધ થયો હતો. |
| શ્રીલંકાના હાથે કરારી હારથી હતાશ ભારત બુધવારે અહી ત્રિકોણીય શ્રેણીના 'કરો યા મરો'ની હરીફાઈમાં ન્યુઝીલેંડ સામે ટકરાશે. બેટ્સમેનોના ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. |
| પશ્ચિમોત્તર ચીનમાં હેલોગજિયાંગ શહેરના એક હવાઈ મથક પર મંગળવારે રાત્રે 96 લોકોની સાથે ઉતરી રહેલ એક વિમાન ધુમ્મસને કારણે હવાઈપટ્ટીથી આગળ નીકળી ગયુ, જેના કારણે તેમા આગ લાગી જવાથી 43 લોકોના મોત થઈ ગયા અને અન્ય 53 ઘાયલ થઈ ગયા. |
| ગુરૂવારે બીએસઈનો સૂચકાંક સવારે 9 વાગ્યે 50 અંક વધીને 18,307 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9 વાગ્યે 13 અંક વધીને 5,492 પર ખુલ્યો હતો. |
| હિન્દી ફિચર ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન આજે ફરી ગુજરાતના મહેમાન બન્યા હતા. ગુજરાત પ્રવસન વિભાગ દ્વારા નિર્મિત 'ખુશ્બૂ ગુજરાતી' એક ફિલ્મના શૂટીંગ માટે આવેલા અમિતાભ બચ્ચને આજે બપોરે ગાંઘી આશ્રમ જઈને બે કલાક સુધી શૂટિંગમાં ભાગ લીધો હતો. બચ્ચનને નિહાળવા માટે ગાંઘી આશ્રમ ખાતે તેના પ્રસંશકો, ચાહકોની ભારે ભીડ જામી હતી. |
| બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલૂ અને પાસવાન અલગ થઈ ગયા છે. રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ના નેતા રામવિલાસ પાસવાનના રસ્તા જુદા જુદા થઈ ગયા છે. |
| મંગળવારે બીએસઈનો સૂચકાંક સવારે 9 વાગ્યે 68 અંક ઘટીને 18,220 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 25 અંક ઘટીને 5,461 પર બંધ થયો હતો. |