writeKA LogoNews Beta
Add to Google
Add to your Website

Thu 9-Sep-2010 8:24:29 [IST]

ગુજરાતી

Read the latest news from multiple news sources here. The content on this page is dynamically created and refreshed constantly. You are viewing news from the last 12 hours.

12hr  Day  Week  Month

Links

writeKA Tools


English   हिंदी   മലയാളം   తెలుగు   தமிழ்   ಕನ್ನಡ   ગુજરાતી   ਪੰਜਾਬੀ   

Disclaimer: News on this site has been collected and organised by a computer program. Individual news articles and feeds are property of their respective owners.

Show all related articles ટી-20 શ્રેણીમાં પાકના સૂપડા સાફ
યાહૂ - 9 hour(s) ago
ઈગ્લેંડ યાત્રા પર વિવાદોથી ઘેરાયેલી પાકિસ્તાની ટીમ મેદાન પર પણ શર્મસાર થઈ રહી છે અને મેજબાને તેને બીજી ટ્વેંટી-20મેચમાં 89 રન પર સમેટ્યા પછી છ વિકેટે હરાવીને બંને મેચની શ્રેણી 2-0થી જીતી લીધી.

Show all related articles મહિલા વિશ્વકપ હોકીમાં ભારતની હાર
યાહૂ - 9 hour(s) ago
ભારતીય ટીમને એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપના પૂલ એ ના મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતને વિશ્વકપના પૂલ એ ની મેચમાં ન્યૂઝીલેંડના હાથે 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો. કપ્તાન કાયલાએ ન્યુઝીલેંડ માટે 44મી અને 55મી મિનિટે ગોલ કર્યો જ્યારે કે કૈટી ગ્લિને 52મી મિનિટે ગોલ કર્યો. ભારતીય ખેલાડી સુભદ્ર પ્રધાન અને સી થોકચોમને બીજા હાફમાં પીળુ કાર્ડ જોવુ પડ્યુ.

Show all related articles કેટરીના-મલાઈકા સામ-સામે
યાહૂ - 9 hour(s) ago
ફિલ્મ 'દબંગ'માં મલાઈકાનુ 'મુન્ની બદનામ હુઈ' આઈટમ નંબર કેટરીના માટે પડકારરૂપ બની ગયુ છે જી, હા કેટરીના પણ હવે આઈટમ નંબર કરતી જોવા મળશે. મતલબ સલમાનના જીવનની બે ખાસ વ્યક્તિ એક તો ભાભી અને એક ખાસ મિત્ર સામસામે જોવા મળશે. કેટરીના પોતાની આવનારી ફિલ્મ 'તીસ માર ખાં'માં એક સેક્સી ડાંસ નંબર કરી રહી છે. આ ગીતના બોલ છે 'શીલા કી જવાની'. નિર્દેશક ફરાહ ખાનની આ ફિલ્મમાં કેટરીનાએ 'દબંગ'ની મુન્ની જેવો જ રોલ અપનાવ્ય

Show all related articles જર્મન બેકરી બ્લાસ્ટમાં બે ની ધરપકડ
યાહૂ - 9 hour(s) ago
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર પાટિલે બુધવારે કહ્યુ કે પુનામાં જર્મન બેકરી વિસ્ફોટૃ બાબતે મુંબઈના આતંકવાદ નિરોધી ટુકડીએ પુના અને નાસિકથી બે લોકોની ધરપકડ કરી છે.

Show all related articles સચિનનું લક્ષ્ય, ચેમ્પિયન લીગમાં સેંચુરી
યાહૂ - 9 hour(s) ago
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 94 સદી સહિત કુલ 132 સદી બનાવનારા સચિન આ રમતનુ સૌથી નાનુ પ્રારૂપ ટ્વેંટી-20મા હજુ પણ પ્રથમ સદીની તાકમાં છે અને શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલ મુંબઈ ઈંડિયંસના કપ્તાન દસ સપ્ટેમ્બરથી શરૂ થનારા ચેમ્પિયન લીગમાં આ તક ઝડપવા માંગે છે.