
| ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોનીને નવું મકાન મળી ગયું છે. દિલ્હીથી જોડાયેલા ગાજિયાબાદમાં ગુરૂવારે એક હાઉસિંગ ગ્રુપે સફાયન નામના પેંટ હાઉસેજની રેંજનું ઉદ્ધાટન ધોનીના હાથે કરાવડાવ્યું. આ પ્રસંગે ગ્રુપે એક પેંટ હાઉસ ધોનીને ગિફ્ટ પણ કર્યું છે. ત્યાર બાદ ધોનીના બે ઘર થઈ ગયાં છે. ધોનીનું એક ઘર રાંચીમાં છે અને આ ફ્લેટ બાદ ધોનીનું ઉત્તર પ્રદેશમાં પણ ઘર થઈ ગયું છે. આ પ્રસંગે ધોની ઘણા ખુશ નજરે ચડ્યાં. |