
| ટીવી પર કૌન બનેગા કરોડપતિ શો રજૂ કરી નાના પડદાના સ્વરૂપને સંપૂર્ણ રીતે બદલી ચુકેલ અમિતાભ બચ્ચન માને છે કે ટીવીએ માનવ સ્વભાવમાં ઘણુ પરિવર્તન કર્યુ છે. |
| પાકિસ્તાન અને ઈગ્લેંડને વચ્ચે ગયા અઠવાડિયે લોર્ડસમાં રમાયેલ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન સ્પોટ ફિક્સિંગને માટે ઉપયોગમાં લાવેલ નકદ પાક્સિતાની કપ્તાન સલમાન બટ્ટ સાથે જોડાયેલ સામાનની સાથે જોવા મળી. રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવે છે. |
| શુક્રવારે બીએસઈનો સૂચકાંક 17 અંક ઘટીને 18,221 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 7 અંક ઘટીને 5479 પર બંધ થયો હતો. |
| ટાટા ગ્રુપના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યુ છે કે તેમને ગ્રુપ અધ્યક્ષના પદ પરથી બહાર નથી કરવામાં આવી રહ્યા, પરંતુ ઉત્તરાધિકારીની ખોજની સમિતિથી અલગ રહેવાનો નિર્ણય તેમનો પોતાનો છે જેથી એવુ ન લાગે કે તેઓ આ પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. |
| એયરબસની પૈતૃક કંપની એએડીએસે કહ્યુ છે કે આનું સંપૂર્ણ ઈલેક્ટ્રિક વિમાને પોતાની પ્રથમ ઉડાન પૂરી કરી લીધી છે. |
| બોલીવુડમાં પોતાના અભિનયથી સૌનુ દિલ જીતનારી કોંકણા સેન શર્મા 3 સપ્ટેમ્બરના રોજ રણવીર શોરી સાથે લગ્ન કરવા જઈ રહી છે. ગોરેગાવમાં થનાર આ લગ્નમાં ખૂબ નિકટના લોકો જ જોડાશે. અત્યાર સુધી ફિલ્મ ઈંડસ્ટ્રીના કોઈપણ જાણીતાને ત્યાં આ લગ્નનુ આમંત્રણ પહોંચ્યુ નથી. |
| મોબાઈલ હૈંડસેટ બનાવનારી કંપની જૈન મોબાઈલે પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા બે નવા મલ્ટીમીડિયા ફોન એમ-40 અને એમ-20 રજૂ કર્યા. |
| પાકિસ્તાનના એક મંત્રી ઈચ્છે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ન્યૂયોર્કમાં ગ્રાઉંડ જીરો પર ઈદની નમાજ પઢે અને મુસલમાનોના નેતા બને. |
| બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરે પોતાની બેસ્ટ સેલિંગ પુસ્તક 'માય જર્ની'માં મનમોહન સિંહને ભારતના શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બતાવ્યા છે. |